અમદાવાદ: હસતા મોઢે પાણીમાં કૂદીને આપઘાત કરી લેનાર
અમદાવાદમાં એક યુવતીએ હસતા મોઢે સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો છે! આ વાક્ય વાંચતા ધ્રાસકો પડશે પરંતુ આ વાત સાચી છે. યુવતીએ તેના પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મરતા પહેલા તેણે સાબરમતી રિવરફ્રન્ટ પર બેસીને હસતા મોઢે એક વીડિયો બનાવ