ડાકોરમાં ફાગણી પૂનમનો ઉત્સવ બંધ રહેશે, દર વર્ષે 7
જિલ્લાનું સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર રાજા રણછોડની ભૂમિએ ઉત્સવોની ભૂમિ છે, વર્ષ દરમિયાન અસંખ્ય ઉત્સવો ઉજવાય છે, પણ ડાકોરના ઠાકોરના ભક્તો માટે ફાગણી પૂનમ 5 દિવસના ઉત્સવનો મહિમા અનેરો છે.
ફાગણ સુદ અગિયારસથી ફાગણ સુદ પૂનમ આ પાંચ દિવસનો ઉત્સવ