અરવલ્લી: મોડાસા નગરપાલિકામાં AIMIMની 9 બેઠક પર જીત
તાલુક અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા ની યોજાયેલી ચૂંટણી બાદ આજે પરિણામ જાહેર થયા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકામાં AIMIM ના નવ ઉમેદવારની જીત થઈ છે. આ સાથે જ ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા ઓવૈસીના પક્ષે મોડાસા નગરપાલિકામાં ક