મુકેશ અંબાણીના ઘરની પાસેથી વિસ્ફોટક ભરેલી મળેલી કા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ભવ્ય બહુમાળી એન્ટિલિયા બહાર મળી આવેલી સ્કોર્પિયો કાર કેસમાં એક નવો વળાંક આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, એન્ટિલિયા બહાર મળી આવેલી સ્કોર્પિયો કારના માલિકની લાશ કલવા ક્રિક પાસેથી મ