ગુજરાત હાઇકોર્ટ 1લી માર્ચથી પોતાની ટેલિગ્રામ ચેનલ
વર્ચ્યુલ સુનાવણીનું યુ-ટ્યૂબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરનાર ગુજરાત હાઈકોર્ટ દેશની સૌ-પ્રથમ હાઈકોર્ટ બની હતી હવે યૂટ્યૂબ પર કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ બાદ ગુજરાત હાઇકોર્ટ સત્તાવાર રીતે 1લી માર્ચથી પોતાની ટેલિગ્રામ ચેનલ પર દરરોજની નોટિસ, કોઝલ