સ્થાનિક સ્વરાજની અંતિમ તબક્કાની ચૂંટણી: બે કલાકમાં
9 વાગ્યા સુધીમાં જિલ્લા -તાલુકા પંચાયતમાં 7 ટકા મતદાન નોંધાયું છે જેમા સૌથી વધુ આણંદમાં 8.9 ટકા મતદાન થયું છે અને સૌથી ઓછું મતદાન પોરબંદરમાં 6.7 ટકા થયું છે. નગરપાલિકમાં બે કલાકમાં 8.5 ટકા મતદાન નોંધાયું છે જેમાંથી સૌથી વધુ કડીમાં 9.8 ટક