બે હજારની નોટ વિશે સરકારે આપી મહત્વપૂર્ણ જાણકારી
કેન્દ્ર સરકારે છેલ્લા બે વર્ષથી 2,000 રૂપિયાની ચલણી નોટ જ છાપી નથી અને આ સમયગાળા દરમિયાન બે હજારની ઊંચા મૂલ્યની નોટનું ચલણ ઘટયુ છે, એમ લોકસભામાં સોમવારે જણાવાયું હતું.
લેખિત જવાબમાં રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે