Gujarat Budget 2021: કોરોનાનાં સમયમાં રાજ્યમાં નવા
નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યનાં મુખ્યપ્રધાન દ્વારા ધનવન્તરી રંથનો પ્રારંભ કરવામાં આવ્યો તેને લઈ કોરોનાનું સંક્રમણ અટકાવવામાં સરકાર સફળ રહી અને કોરોનામાં જેણે કામ કર્યું તે સ્ટાફની કામગીરી ને તેમણે બીરદાવી હતી.