સૃષ્ટિ રૈયાણી હત્યાકાંડ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ
રાજકોટ જિલ્લાના જેતલસર ગામે (Jetalsar Village) રૈયાણી સમાજ ખાતે 16 વર્ષીય સૃષ્ટિ રૈયાણીનું બેસણું રાખવામાં આવ્યું હતું. જે બેસણામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોઘરા, કેબિનેટ કક્ષાના મંત્રી જય