મુથૂટ ગ્રુપના અધ્યક્ષ એમ.જી. જ્યોર્જ મુથૂટનું નિધ
મુથૂટ ગ્રુપના અધ્યક્ષ એમ.જી. જ્યોર્જ મુથૂટનું નિધન થયું છે. દેશની રાજધાની દિલ્હીમાં તેમણે 71 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. એમ.જી. જ્યોર્જ મુથૂટ દેશના એક અગ્રણી ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે.
જ્યોર્જ મુથૂટનો જન્મ 2 નવેમ્બર 1949માં કેરળમાં થયો