મને હિન્દુ ધર્મ શીખવાડવાની જરૂર નથી, હું બ્રાહ્મણ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા હિન્દુત્વના મુદ્દાને ઉછાળવામાં આવી રહ્યો છે. જેને ટક્કર આપવા માટે ટીએમસીના નેતા અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી પણ હિ્ન્દુ કાર્ડ ઉતરી રહ્યા છે.
આજે મમતા બેનરજીએ ફરી હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્