12થી 15 વર્ષના બાળકો માટે પણ કોરોના વેક્સીન, ફાઇઝર
ફાઇઝર-BioNTech કોવિડ-19 વેક્સીન 12થી 15 વર્ષના બાળકો પર 100 ટકા અસરદાર છે. કંપનીએ બુધવારે આ દાવો કર્યો છે. એક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે અમેરિકી ફાર્મા કંપની ફાઇઝર અને જર્મન જૈવપ્રોદ્યોગિકી કંપની બાયોએનટેક દ્વારા સંયુક્ત રૂપથી નિર્મિત કોવિડ-