2014 પછી બદલાયુ ભારત, મમતા દીદી ચંડીપાઠ કરે છે અને
બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ આજે એક જાહેર સભાને સંબોધી હતી.
યોગીએ કહ્યુ હતુ કે, 2014 પહેલા લોકો મંદિર જતા ડરતા હતા પણ હવે મમતા બેનરજી મંદિરમાં જઈને ચંડીપાઠ કરે છે અ