અમદાવાદમાં આજથી રાતના કર્ફ્યૂના સમયમાં ફેરફાર, મોલ
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ઝડપી રહ્યા છે. જેના કારણે સરકાર એક પછી એક આકરા નિર્ણયો કરી રહી છે. અમદાવાદમાં વધી રહેલા કેસના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં રાતના કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલથી એટલે કે 19 માર