દિલ્હી-લખનઉ શતાબ્દી ટ્રેનમાં લાગી આગ, તમામ મુસાફરો
ગાજિયાબાદ રેલવે સ્ટેશન પર સવારે સાત વાગે લખનઉ જઇ રહેલી શતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગી ગઇ છે. તાત્કાલિક 6 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે, ત્યારબાદ જોવા મળ્યું કે આગ ટ્રેનની સૌથી છેલ્લી બોગીના જનરેટર કાર તથા લગેજમાં આગ લાગી છે. તાત્કાલિક બોગીને ટ