પીએમ મોદી જેટલા જુઠ્ઠા માણસ જોયા નથી, ભાજપે યુપીથી
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી એક બીજા પર પ્રહારો કરવામાં કોઈ કસર બાકી રાખી રહ્યા નથી.
આજે મમતા બેનરજીએ એક ચૂંટણી સભામાં કહ્યુ હતુ કે, ભાજપે આ ચૂંટણી માટે યુપીથી તિલક કરેલા અને પાન મસાલા ખાતા ગુંડા