ગુજરાતના આ શહેરમાં વાહનોની સ્પીડ કરવામાં આવી નક્કી
રંગીલા રાજકોટ શહેરમાં વધતી જતી વસ્તીની સાથોસાથ વાહનોની સંખ્યા પણ ખૂબ વધી ગઇ છે. વર્તમાન રસ્તાઓની પહોળાઇ સામે ટ્રાફિકની ગીચતા વધુ રહે છે. અમુક માર્ગો પહોળા અને પાક્કા બનાવવામાં આવ્યા છે પરંતુ આમ છતાં ટ્રાફિક સમસ્યા ઉભી રહે છે. શહેરમાં અમુક