પરેશ રાવલ થયા કોરોના પોઝિટીવ, 9 માર્ચે લેવામાં આવ્
કોરોના વાઈરસનો કહેર દેશમાં ફરી એકવાર ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશના જુદા જુદા રાજ્યોમાં ફરીથી કોરોના કેસ વધ્યા છે. આવી સ્થિતિમાં બોલિવૂડ પણ કોરોના વાઈરસના કહેરથી ઝઝુમી રહ્યું છે. આમિર ખાન અને કાર્તિક આર્યન પછી હવે એવા સમાચાર મળી રહ્યા છે કે બોલિવૂ