અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાને થયો કોરોના, મુખ્ય
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના પત્ની સુનીતા કેજરીવાલ કોરોના સંક્રમિત થયાં છે. આ સાથે જ તેમણે પોતાને ઘરમાં આઇસોલેટ કરી લીધા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પોતાના ઘરે ક્વૉરન્ટીન થયા છે. દિલ્હીમાં આજકાલ કોરોનાને પગલે હાલત ખૂબ ખરાબ થઈ