બે મહિના સુધી મફત રાશન, ઓટો અને ટેક્સી ચાલકોને 5 હ
દિલ્હીમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ છે કે દિલ્હીમાં કુલ 72 લાખ રેશનકાર્ડ ધારકો છે, આ તમામ લોકોને આગામી બે મહિના સુધી મફતમાં