કોરોના વાઇરસ: રાજ્યમાં 4021 નવા કેસ, 35 મોત, અમદાવ
રાજ્યમાં કોરોના વાઇરસ ચરમસીમા પર છે. 24 કલાકમાં રાજ્યમાં કુલ 4021 નવા કેસ આવ્યા છે. પાછલા 1 વર્ષમાં સૌથી વધુ કેસની સંખ્યા અને મોતની સંખ્યા આજે જોવા મળી છે. આજે 35 દર્દીનાં મોત થતા માતમનો માહોલ છે. જ્યારે રાજ્યમાં હૉસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. રાજ