પશ્ચિમ બંગાળના કુચબિહારમાં પોલીસ ગોળીબાર 4ના મોત,
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 44 બેઠક માટે ચોથા ચરણની આજે ચૂંટણી યોજાઈ રહી છે. સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. પશ્ચિમ બંગાળના પાંચ જિલ્લાની 44 બેઠક માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ચોથા ચરણની ચૂંટણીમાં કુલ 373 ઉમેદવારો તેમના