સૌરાષ્ટ્રના પૂર્વ ઑલરાઉન્ડર- કોચ રાજેન્દ્રસિંહ જાડ
આખો દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. આ રોગચાળાએ ઘણા લોકોને તેમના પ્રિયજનો અલગ કર્યા. હવે ક્રિકેટની દુનિયાથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રાજેન્દ્રસિંહ જાડેજા (Rajendrasinh jadeja) કોરોનાથી જીવનની લડત હારી ગયો છે.