રાજ્યમાં આંશિક લોકડાઉનમાં છૂટછાટ, આજથી સવારે 9 થી
કોરોના વાયરસના સંક્રમણના કારણે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા મિની લોકડાઉનમાં સરકારે રાહત આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન અમલી બનશે. જેમાં વેપારીઓ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે. આ નિર્ણય 27 મે સ