ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનાં કારણે કેટલાક વ
રાજ્યભરમાં એક તરફ બફારાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં 4થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની (rainfall) આગાહી કરવામાં આવી છે. જ્યારે કેરળમાં ચોમાસાની શરૂઆ