ભવિષ્યમાં પણ કોરોના જેવા કટોકટી આવી શકે છે, આપણે અ
પીએમ નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના એક કાર્યક્રમને સંબોધન કરતી વખતે વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે સમય બદલાઈ ગયો છે. અને આપણે કોઈ તકનીક માટે વર્ષો સુધી રાહ જોવી નથી. તેમણે કહ્યું કે અગાઉ જ્