COVID-19: બાળકોની સારવારની ગાઇડલાઇન્સ જાહેર, નહીં
કોરોનાની ત્રીજી લહેર (Covid-19 Third Wave) બાળકોમાં ખતરનાક સાબિત થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેને ધ્યાને લઈ સરકારોએ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે બાળકો (Children)ની સારવાર સંબંધી ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી