નવા આઈટી નિયમો ટીવી ચેનલો અને અખબારના ડિજિટલ પ્લેટ
ભારત સરકારના નવા આઈટી નિયમો લાગુ કરવાને લઈને સોશિયલ મીડિયા કંપનીઓની આનાકાનીને લઈને વિવાદ પણ થયો હતો. જોકે એ પછી સોશિયલ મીડિયા કંપનીઓએ વહેલા મોડા પણ આ નિયમો લાગુ કરવા માટે સંમતિ આપી છે.
હવે નવા નિયમો ટીવી ચેનલો અને ન્યૂઝ પેપરના ડિજિટલ પ્લ