વાવાઝોડાની અસર કેટલા જિલ્લામાં થશે, જાણો ક્યાં ક્ય
અરબી સમુદ્રમાંમાં ડીપ ડિપ્રેશન સક્રિય છે અને 12 કલાકમાં વાવાઝોડું બની જશે. જે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. એટલે કે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. 18 મેના રોજ વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂ