જમ્મુ-કાશ્મીર: નૌગામમાં આતંકી અથડામણ, સુરક્ષાદળોએ
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં એક આતંકીનો ખાતમો થયો છે. કહેવાય છે કે નૌગામના વગૂરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોવાની જાણકારી મળતા સુરક્ષાદળોએ કાર્યવાહી શરૂ કરી અને સર્ચ અભિયાન ચલાવ