રાજ્યમાં 21 જૂનથી રાજ્યભરના વેક્સિનેશન સેન્ટર્સ પર
ગુજરાતમાં 18 થી 44ની વયજૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21મી જૂન 2021થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન પ્રાયર-રજીસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઈન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય