બંગાળમાં બે કરોડ બાંગ્લાદેશી-રોહિંગ્યા, કાઢી મુકો
પશ્ચિમ બંગાળમાં ઘુસેલા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાના ભારતનિકાલ માટે સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. એક વર્ષમાં આવા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાને શોધી કાઢવા, પકડવા અને બાદમાં તેમને પરત પોતાના દેશમાં મોકલી દેવાની માગણી ક