કોરોના વાયરસઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,00
કોરોના સંક્રમણનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. 62 દિવસ બાદ એક દિવસમાં નોંધાતા કોવિડ-19ના કેસોની સંખ્યા સૌથી ઓછી છે. આ ઉપરાંત મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ 45 દિવસ બાદ સૌથી ઓછી નોંધાઈ છે. 24 કલાકમાં મૃત્યુ પામનારા દર્દ