કોરોના વાયરસઃ છેલ્લા 24 કલાકમાં દેશમાં 48,786 નવા
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી આંશિક વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. 40 હજારની નીચે પહોંચેલો આંકડો હવે 50 હજારની આસપાસ રહે છે. 30 જૂનના ચોવીસ કલાકમાં 48 હજારથી વધુ સંક્રમિત કેસો સામે આવ્યા છે. બીજી તરફ, મોતના આંકડાઓમાં પણ વધા