અરવિંદ કેજરીવાલની જાહેરાત- ગુજરાતની તમામ બેઠકો પર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને વિસ્તાર આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવેલા છે. અરવિંદ કેજરીવાલે સોમવારે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.