Reliance Jio Fiber: 17 જૂનથી રિલાયન્સ જિઓ ફાઈબરની
રિલાયન્સ જિઓ 17 જૂનથી નવા કનેક્શન માટે ઇન્સ્ટોલેશન ચાર્જ લીધા વગર પોસ્ટપેઈડ બ્રોડબેન્ડ સેવા આપવાનું શરૂ કરશે. કંપનીના એક સૂત્રએ આ જાણકારી આપી હતી. કંપની હાલમાં નવા કનેક્શન માટે 1500 રૂપિયા ઇન્સ્ટોલેશન ચાર્જ લે છે.
કંપની ફાઈબર યૂઝર્સ માટે