કોરોનાનો નવો વેરિયન્ટ Lambda 29 દેશોમાં મળી આવ્યો
કોરોના મહામારીએ વિશ્વને ઘણું નુકસાન પહોંચાડયું છે. વાયરસ સામે હજુ કોઇ અસરકારક દવા શોધાઇ નથી, રસીકરણ થઈ રહ્યું છે. બીજી તરફ વાયરસના નવા નવા વેરિયન્ટ સામે આવતા સારવારમાં વધુ મુશ્કેલીઓ ઉભી થઇ છે. આવી સ્થિતિમાં વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા બુધવારે ચોં