ઇટાલીમાં એક નવી શરૂઆત, AI દ્વારા લખાયું સંપૂર્ણ અખ
દુનિયામાં પ્રથમ વખત એક એવી ઘટના બની છે જેણે પત્રકારત્વના ક્ષેત્રમાં નવો ઇતિહાસ રચ્યો છે. ઇટાલીનું દૈનિક અખબાર Il Foglio આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી સંપૂર્ણ રીતે લખાયેલું અને વિતરિત થયેલું વિશ્વનું પ્રથમ અખબાર બની ગયું છે. આ પ્રયોગ માત