મુંબઇ માં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભર
મુંબઇમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે. જેમાં સતત વરસાદ(Rain)ના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાવવાના કારણે મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો છે. જેમાં દાદરના હિંદમાતા વિસ્તારમાં પાણી ભરાવવા લાગ્યું