Grain ATM: અહીં લાગ્યું દેશનું પ્રથમ ગ્રેઈન એટીએમ,
સરકારી રાશન વિતરણ પ્રણાલીમાં થતી ગોલમાલની ફરિયાદો દૂર કરવા માટે હરિયાણા સરકારે એક અનોખી શરૂઆત કરી છે. પ્રદેશ સરકારે ગુરૂગ્રામના ફારૂખનગર ખાતે બેંક એટીએમની જેમ એક 'ગ્રેઈન એટીએમ'ની શરૂઆત કરી છે. તેના કારણે ગ્રાહકોએ અનાજ મેળવવા માટે લાંબી