રાજ્યની તમામ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને PG વિદ
રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરમાં શાળા તથા કોલેજના ઇન્ટરમીડિયેટના વિદ્યાર્થીઓની પરીક્ષા મોકુફ રખાઇ હતી. જો કે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીઓના વિભાગને કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઇન