કેરળને સુપ્રીમ કોર્ટની રાહત, બકરીઈદની ઉજવણીમાં હાલ
સુપ્રીમ કોર્ટે કેરળને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કેરળમાં બકરીઈદની ઉજવણીને લઈ હાલ પૂરતો કોઈ પ્રતિબંધ નથી લગાવ્યો. સાથે જ કોઈ પણ પ્રકારનો આદેશ પણ નથી આપ્યો. આ કેસમાં આવતીકાલે ફરીથી સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોરોના સંક