બાળકો માટે સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ શકે છે કોરોનાની ર
ભારતમાં સપ્ટેમ્બર સુધીમાં બાળકોનુ રસીકરણ શરુ થાય તેવી શક્યતા છે.એમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ આજે સવારે તેની જાણકારી આપતા કહ્યુ હતુ કે, કોરોના સંક્રમણની ચેન તોડવા માટે આ એક મહત્વનુ પગલુ હશે.
તેમણે કહ્યુ હતુ કે, ભારત બાયોટેક દ્વારા