લખનૌ કેસઃ વેબસાઈટ જોઈને 2000 રુપિયામાં પ્રેશર કૂકર
લખનૌમાંથી પકડાયેલા અલ કાયદાના બે આતંકવાદીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે.
આતંકીઓ વેબસાઈટ જોઈને બોમ્બ બનાવવાનુ શીખ્યા હતા અને પોતાના જ પૈસાથી બોમ્બ બનાવવાનુ શરુ કર્યુ હતુ.યુપી પોલીસની એટીએસ સ્કવોડ તેમની પૂછપરછ કરી રહી છે.મીડિયા રિપો