લોકોમાં ડર પેદા કરવા માટે નિવેદન અપાઈ રહ્યા છે, રા
કોરોના વેક્સીનની અછતને લઈને રાહુલ ગાંધી દ્વારા સરકારની વારંવાર ટીકા કરવામાં આવી રહી છે.તેના પર હવે કેન્દ્રના નવા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યુ છે.
તેમણે કહ્યુ છે કે, લોકોમાં ડર પેદા કરવા માટે અર્થહીન નિવેદનો આપવામાં