ટોકિયો ઓલિમ્પિકઃ વધુ બે ખેલાડીઓ પોઝિટિવ, કોરોનાનો
કોરોનાની મહામારી વચ્ચે જાપાનના ટોકિયોમાં દુનિયાનો સૌથી મોટો રમતોત્સવ ઓલિમ્પિક યોજાવા જઈ રહ્યો છે.
જોકે કોરોનાનો પગપેસારો ખેલાડીઓ માટેના ઓલિમ્પિક વિલેજમાં પણ થઈ ચુકયો છે. વધુ બે ખેલાડીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કુલ ત્રણ ખેલાડીઓ