રાષ્ટ્રપતિ કોવિંદ, વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અજહા ની શુભકામનાઓ આપી છે. દેશના નેતાઓએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને તહેવાર ઉજવવાની અપીલ કરી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરવામાં આવેલા ટ્વીટ અનુસાર રાષ