કોંગ્રેસ સાંસદ શશિ થરુર પણ COWINના પ્રશંસક, કહ્યું
દેશમાં કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેર વચ્ચે ઝડપથી વેક્સીનેશનનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી દેશભરમાં 50 કરોડથી વધારે લોકોને વેક્સીન (Vaccine)લગાવવામાં આવી છે. ભારત સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલા આ અભિયાનની હવે કોંગ્રેસ નેતા શશિ થરુરે