કોરોના વાયરસઃ દેશમાં 24 કલાકમાં 483 દર્દીઓએ જીવ ગ
શુક્રવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 35,342 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 483 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે ક