Ujjwala Scheme 2.0: પીએમ મોદીએ ઉજ્જવલા યોજનાના બીજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તર પ્રદેશના મહોલામાં ગરીબી રેખા નીચે રહેતા લાભાર્થીઓની વચ્ચે એલપીજીનું કનેક્શન વિતરિત કરી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બીજા ચરણ ની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ આ અવસર પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ યોજનાન